છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસ (Coronavirus)ના નવા 14,256 કેસ નોંધાયા છે, તેની સામે 17,130 લોકો સાજા થયા છે. દેશમાં હાલ કોરોના વાયરસના કુલ 18,85,662 સક્રિય કેસ (India coronavirus active cases) નોંધાયેલા છે. આ સાથે દેશમાં કોરોનાના કુલ કેસની સંખ્યા 1,06,39,634 થઈ છે, તેની સામે દેશમાં અત્યારસુધી કુલ 1,03,00,838 લોકો સાજા (Recover) થયા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાથી 152 લોકોએ જીવ ગુમાવ્યો (Death) છે. આ સાથે દેશમાં કુલમૃત્યાંક 1,53,184 થયો છે. દેશમાં હાલ મોતનો દર 1.4 ટકા અને સાજા થવાનો દર 96.8 ટકા છે.