દેશમાં કોરોના વાયરસે ફરીથી માથું ઉંચક્યું છે. મહારાષ્ટ્રના 34 જિલ્લામાં નવા દર્દી મળી રહ્યા છે. આ ઉપરાંત કર્ણાટકના 16, હરિયાણા, પંજાબ, છત્તીસગઢ, ગુજરાત અને બિહારના 4-4 જ્યારે કેરળના બે જિલ્લા સામેલ છે. દેશમાંથી મળેલા કુલ 14 હજાર નવા કેસ મળ્યા છે જેમાં અડધા એટલે કે 7 હજારથી વધુ દર્દી માત્ર મહારાષ્ટ્રમા; મળ્યા છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 1,11,16,854 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 14,199 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 83 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,10,05,850 થઈ ગઈ છે.