દેશમાં ફરીથી કોરોનાના વધતા આંકડા ડરાવવા લાગ્યા છે. ભારતમાં કોરોના વાયરસના (Coronavirus) વધતા ગ્રાફનો અંદાજ તે પરથી જ લગાવી શકાય છે કે, છેલ્લા 24 કલાકમાં કોરોનાના દર્દીની સંખ્યા 14 હજારની નજીક પહોંચી ગઇ છે. દેશમાં મહારાષ્ટ્ર, પંજાબ અને મધ્યપ્રદેશમાં કોરોનાના આંકડા તેજીથી વધી રહ્યા છે. ભારતમાં કોરોનાના 13,993 કેસ નોંધાયા હતા જે ગત 27 દિવસોમાં સૌથી વધુ છે. આ દરમિયાન 101 લોકોના મોત નીપજ્યા છે. જોકે, બીજી તરફ રાહતની વાત એ છે કે, દેશમાં કોરોનાની રસી
મહારાષ્ટ્રની વાત કરીએ તો શુક્રવારે રાજ્યમાં કોરોનાના 6,112 નવા કેસ નોંધાયા છે. આ સમયગાળા દરમિયાન, 2,159 દર્દીઓ સાજા થયા હતા, જ્યારે કોરોના વાયરસના ચેપને કારણે 44 લોકો મૃત્યુ પામ્યા હતા, અત્યાર સુધીમાં 20 લાખ 87 હજાર 632 લોકો આ ચેપમાં આવ્યા છે. જેમાંથી 19 લાખ 89 હજાર 963 લોકો સાજા થયા છે. એકલા મહારાષ્ટ્રમાં, કોરોનાને કારણે 51,713 લોકોએ જીવ ગુમાવ્યો છે. રાજ્યની જુદી જુદી હોસ્પિટલોમાં હજી 44 હજાર 765 દર્દીઓની સારવાર કરવામાં આવી રહી છે.