દેશમાં કોરોનાવાયરસ ના કેસોમાં સતત ઘટાડો થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોનાના 13,596 નવા કેસ નોંધાયા છે,
જે 230 દિવસમાં અત્યાર સુધીનો સૌથી ઓછો આંકડો છે. તે જ સમયે, કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે કહ્યું કે દેશમાં કુલ સક્રિય કેસ 1, 89, 694 છે. જ્યારે આ સમયગાળા દરમિયાન 166 દર્દીઓના મૃત્યુ થતા મૃત્યુઆંક 4,52,290 પર પહોંચી ગયો છે.