કોવિડ-રસીકરણમાં આગળ હોવા છતાં ભારતમાં કોરોના વાયરસ સંક્રમણ સંપૂર્ણપણે કાબૂમાં નથી આવ્યું. હાલ પણ દેશમાં 10 હજારથી વધુ નવા દર્દીઓ મળી રહ્યા છે. મોટાભાગના દર્દીઓ કેરળમાંથી આવી રહ્યા છે. કેરળ એજ રાજ્ય છે જ્યાં દેશનો પ્રથમ કોરોના કેસ નોંધાયો હતો. લગભગ 2 વર્ષ પછી પણ કેરળ કોરોનાના સૌથી ખરાબ સંક્રમણનો સામનો કરી રહ્યું છે.