Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

દેશવાસીઓ માટે સારા સમાચાર એ છે કે ભારત હવે દુનિયાના તે ટૉપ-15 સંક્રમિત દેશોની યાદીથી બહાર થઈ ગયું છે, જ્યાં કોરોના (Coronavirus)ના કારણે દરરોજ સૌથી વધુ મોત થઈ રહ્યા છે. તેનો અર્થ એ છે કે 24 કલાકમાં કોરોના (COVID-19)ના કારણે થતા મોતની સંખ્યામાં મોટો ઘટાડો નોંધાયો છે. નોંધનીય છે કે, ભારતમાં કુલ 16,15,504 લોકોને કોરોના વેક્સીનેશન (Corona Vaccination) કાર્યક્રમ હેઠળ પહેલો ડોઝ આપવામાં આવી ચૂક્યો છે.
સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 13,203 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 131 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,06,67,736 થઈ ગઈ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ