દેશમાં કોરોના વાયરસના કેસમાં ઉત્તરોતર ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના કુલ 13,083 નવા કેસ નોંધાયા છે, જ્યારે 14,808 દર્દી સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોના વાયરસના કુલ કેસની સંખ્યા 1,07,33,131 થયા છે, જેમાંથી 1,04,09,160 દર્દી સાજા થયા છે. 24 કલાકમાં કોરોનાથી 137 લોકોનાં મોત થયા છે, આ સાથે દેશમાં કોરોનાને કારણે કુલ 1,54,147 મોત (Death) થયા છે. દેશમાં હાલ મૃત્યુની ટકાવારી 1.4 ટકા છે, જ્યારે સાજા થવાનો દર 97 ટકા છે.