દેશમાં કોરોના વાયરસના દર્દીઓની સંખ્યામાં ફરી એકવાર ઉછાળો જોવા મળ્યો છે. કોરના વાયરસની રસી બાદ ભલે થોડા રાહતના સમાચાર આવ્યા હોય પરંતુ સંકટ હજી ટળ્યું નથી. મહારાષ્ટ્રમાં (Maharastra) ફરી એકવાર કોરોનાની ગતિ વધી છે. ત્રણ દિવસમાં અહીં પોઝિટિવિટી રેટ 1% વધ્યો છે. 27 જાન્યુઆરીએ મહારાષ્ટ્રમાં 12.5% ની ઝડપે કોરોનાના દર્દીઓ મળી રહ્યા હતા, તે હવે વધીને 13.9% થઈ ગયો છે. છેલ્લા 24 કલાકમાં અહીં 2,630 નવા દર્દીઓ મળી આવ્યા. 1,535 લોકો સ્વસ્થ થયા, જ્યારે 42 લોકો મૃત્યુ પામ્યા. આ રીતે, રાજ્યમાં શનિવારે 1052 એક્ટિવ કેસમાં વધારો થયો છે.