ભારતમાં કોરોના વાયરસના કારણે થઈ રહેલ મોતના આંકડાઓમાં વધારો થઈ રહ્યો છે. તહેવાર ખતમ થતાં જ કોરોનાથી થતા મોતની સંખ્યા વધી છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયના આંકડાઓ મુજબ શુક્રવારે (12 નવેમ્બર)ના રોજ છેલ્લા 24 કલાકમાં કોરોનાથી 501 દર્દીઓના મોત થયા છે. વળી, છેલ્લા 24 કલાકમાં 12,516 નવા કોવિડ-19 કેસ સામે આવ્યા છે. એક દિવસમાં 13,155 લોકો કોરોનાથી રિકવર થયા છે.