ભારતમાં કોરોના સામે રિકવરી રેટ સુધરીને 97.2 ટકા સુધી પહોંચી ગયો છે. બીજી તરફ અત્યાર સુધીમાં 50 લાખની આસપાસ લોકોને કોરોનાની વેક્સીન આપવામાં આવી ચૂકી છે. નોંધનીય છે કે, 10 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં 24 કલાકમાં એક પણ મોત નથી થયું. આ ઉપરાંત 4 રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં એક પણ કેસ નોંધાયો નથી.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 49,59,445 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, મંગળવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 12,408 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 120 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,02,591 થઈ ગઈ છે.