કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પ્રમાણે દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસ ના 12,143 નવા કેસ નોંધાયા છે. આ દરમિયાન કુલ 11,395 લોકો સાજા થાય છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં 103 લોકોનાં મોત થાય છે. દેશમાં અત્યાર સુધી કોરોના વાયરસના કુલ 1,08,92,746 કેસ નોંધાયા છે. જેમાંથી 1,06,00,625 લોકો સાજા થયા છે. દેશમાં અત્યારસુધી કોરોનાને કારણે 1,55,550 લોકોએ જીવ ગુમાવ્યો છે. દેશમાં હાલ કોરોનાના સક્રિય કેસની સંખ્યા 1,36,571 પર પહોંચી છે.