કેન્દ્રીય આરોગ્ય તેમજ પરિવાર મંત્રાલયે જણાવ્યુ કે છેલ્લા 24 કલાક દરમિયાન કોરોના વાયરસના 11903 કેસ મળ્યા છે જ્યારે 311 લોકોના મોત થયા છે. જો કે, કોરોના વાયરસથી રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધી છે અને એક દિવસની અંદર 14159 દર્દી રિકવર થયા છે. રિકવર થનાર દર્દીઓની સંખ્યા વધવાથી કોરોના વાયરસના સક્રિય કેસ ઘટી ગયા છે અને હાલમાં આ આંકડો 151209 પર આવી ગયો છે.