રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1145 કેસ નોંધાયા છે. ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1145 નવા કેસ કુલ મૃત્યુઆંક 2839 પર પહોંચ્યો
64,830 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી
આજે કોરોનાના 1145 કેસ જ્યારે 1120 દર્દીઓ સાજા થતાં અત્યાર સુધીમાં કુલ 64,830 દર્દીઓએ કોરોનાને મ્હાત આપી છે. આ તમામને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ ગુજરાતમાં સાજા થવાનો દર 78.98 ટકા થયો છે. આ સાથે જ રાજ્યમાં આજે સુરત, અમદાવાદ અને વડોદરામાં કોરોનાના સૌથી દર્દીઓ વધુ કેસ નોઁધાયા છે.રાજ્યમાં કોરોનાથી છેલ્લા 24 કલાકમાં 17 દર્દીઓના ભોગ લીધો છે. જેને લઇને કોરોનાથી મોતનો આંકડો રાજ્યમાં 2839 પર પહોંચ્યો છે.