Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

એક તરફ દેશમાં કોરોના વાયરસ ના ખાત્મા માટે રસીકરણ શરૂ થયું છે ત્યારે બીજી તરફ દેશમાં કોરોનાના નવા કેસમાં સતત ઘટાડો નોંધાઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોનાના નવા 11,713 કેસ નોંધાયા છે. જેની સામે દેશમાં 14,488 લોકો સાજા થયા છે. આ સાથે દેશમાં કોરોનાનો કુલ આંક 1,08,14,304 થયો છે. જ્યારે 1,05,10,796 લોકોએ કોરોનાને મ્હાત આપી છે. દેશમાં હાલ કોરોનાના 1,48,590 સક્રિય કેસ છે.
છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે 95 લોકોનાં મોત થયા છે. આ સાથે જ મોતની કુલ સંખ્યા 1,54,918 પર પહોંચી છે. દેશમાં હાલ મૃત્યુની ટકાવારી 1.4 ટકા છે. જ્યારે કોરોનાથી સાજા થવાનો દર 97.2 ટકા છે. કોરોના વેક્સીનની વાત કરવામાં આવે તો શુક્રવારે 4,57,404 લોકોની વેક્સીન આપવામાં આવી હતી. આ સાથે દેશમાં કુલ 54,16,849 લોકોને કોરોના વેક્સીન આપવામાં આવી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ