Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

કોરોના વાયરસસામે ભારતમાં જંગ ચાલી રહ્યો છે કોરોના વેક્સીનના અભિયાન ના માધ્યમથી. દેશમાં અત્યાર સુધીમાં 85 લાખથી વધુ લોકોનું રસીકરણ  કરવામાં આવી ચૂક્યું છે. આ સાથે મૃત્યુઆંકમાં પણ ઘટાડો નોંધાયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 82,85,295 લોકોને કોવિડ વેક્સીન  આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,649 નવા  પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 90 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,16,589 થઈ ગઈ છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ