ભારતમાં કોરોના વેક્સીનને કાર્યક્રમ નું પહેલું ચરણ ચાલી રહ્યું છે. અત્યાર સુધીમાં લગભગ 90 લાખ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. પરંતુ તેની સામે કોરોના (COVID-19) સામે જંગ હારી જનારા લોકોની સંખ્યામાં ઘટાડો નથી થઈ રહ્યો. આ ઉપરાંત નવા સંક્રમિત લોકોની સંખ્યા પણ ફરી 10 હજારથી ઉપર નોંધાઈ છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 89,99,230 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, બુધવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,610 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 100 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,09,37,320 થઈ ગઈ છે.