ભારતમાં કોરોના વેક્સીનેશન અભિયાનનું પહેલું ચરણ ચાલી રહ્યું છે જેમાં 66 લાખથી વધુ લોકોને રસી આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ રાહતના સમાચાર એ છે કે દેશમાં કોરોનાનો રિકવરી રેટ સુધરીને 97.3 ટકા થઈ ગયો છે. એક્ટિવ કેસોમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાયો છે.
દેશમાં અત્યાર સુધીમાં કુલ 66,11,561 લોકોને કોવિડ વેક્સીન આપવામાં આવી ચૂકી છે. બીજી તરફ, સોમવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 11,067 નવા પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 94 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 1,08,58,371 થઈ ગઈ છે.