ભારતમાં કોરોના વેક્સીનેશન ના માધ્યમથી 40 લાખથી વધુ દેશવાસીઓને રસી આપવામાં આવી ચૂકી છે. એક દિવસમાં 1.9 લાખ લોકોને કોરોનાની રસી આપવામાં આવી છે. નોંધનીય છે કે, આંડામાન અને નિકોબારમાં છેલ્લા 8 દિવસમાં એક પણ કેસ નોંધાયા નથી. ત્યાં છેલ્લા 42 દિવસમાં કોરોનાના કારણે એક પણ વ્યક્તિનું મોત નથી થયું. આ ઉપરાંત 10 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં 100થી પણ ઓછા કેસ નોંધાયા છે. 14 રાજ્યો કે કેન્દ્રશાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં એક પણ મૃત્યુ નોંધાયું નથી.