દેશભરમાં હવે સક્રિય કોરોના દર્દી દોઢ લાખના ગ્રાફથી નીચે આવી ગયા છે. રિપોર્ટ મુજબ સક્રિય દર્દીઓનો આંકડો 1,24,868 છે જે 531 દિવસમાં સૌથી ઓછો છે. રિકવરી રેટ 98.29% છે. વળી, કોરોના વાયરસના સંક્રમણના દેશભરમાં નોંધાયેલા કુલ કેસોની વાત કરીએ તો આ આંકડો 33909708 થઈ ગયો છે. કાલના દિવસે વેક્સીનનો 51,59,931 ડોઝ આપવામાં આવ્યો.