ભારતમાં કોરોના વાયરસ ના કેસમાં સતત ઘટાડો જોવા મળી રહ્યો છે. રજાના દિવસોમાં દિવાળી અને બેસતા વર્ષ અને ભાઈબીજની વચ્ચે કેસમાં ઘટાડો થતા રાહતના સમાચાર આવી રહ્યા છે. દેશમાં આજે કોરોનાના નવા કુલ 10,853 કેસ નોંધાયા છે. જ્યારે 526 મોત થયા છે. દેશમાં નવા કેસ ઉમેરતા અત્યારસુધીમાં 3,43,44, 683 કેસ નોંધાયા જ્યારે 4,60,265 મોત થયા છે.