કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયના આંકડા અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 10,423 નવા કોરોના કેસ નોંધાયા છે. જે સોમવાર કરતા 16 ટકા ઓછા છે. આવા સમયે કોવિડ 19ને કારણે 443 લોકોના મોત થયા છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં 15,021 લોકો કોરોનાથી સાજા થયા છે. દેશમાં એક્ટિવ કેસની સંખ્યા 1 લાખ 53 હજાર 776 છે. જે 250 દિવસમાં સૌથી ઓછી છે. હાલ સક્રિય કેસની સંખ્યાનો દર 0.45 ટકા છે.