દિવસે દિવસે દેશમાં કોરોનાવાયરસની હાલત ભયાનક બની રહી છે. દરરોજ મોટી સંખ્યામાં કોરોના સંક્રમણના (COVID-19) નવા કેસો સામે આવી રહ્યાં છે. આ સમય દરમિયાન, લોકોના મોતની સંખ્યામાં પણ વધારો થઈ રહ્યો છે. આરોગ્ય મંત્રાલયે રવિવારે જાહેર કરેલા આંકડા મુજબ, દેશમાં છેલ્લા 24 કલાકમાં 1,52,879 કેસ નોંધાયા છે. આરોગ્ય મંત્રાલય અનુસાર, ભારતમાં છેલ્લા 24 કલાકમાં 839 લોકોનાં મોત નીપજ્યાં છે.