ભારતમાં આજે કોરોનાવાયરસના કેસો: દેશમાં જીવલેણ કોરોનાવાયરસ રોગચાળાના કેસ ગઈકાલની સરખામણીએ આજે ઘટ્યા છે. છેલ્લા 24 કલાકમાં દેશમાં કોરોના વાયરસના 1,49,394 કેસ નવા નોંધાયા છે અને 1072 લોકોના મોત થયા છે. ગઈકાલની સરખામણીમાં આજે કોરોનાના 13 ટકા કેસ ઓછા આવ્યા છે. ગઈકાલે 1,72, 433 કેસ આવ્યા હતા. દેશમાં પોઝિટીવીટી રેટ હવે 9.27 ટકા છે.