દેશમાં એક તરફ કોરોના સામે લડવા રસીકરણ અભિયાન ફરીથી વેગ પકડી રહ્યું છે તો બીજી તરફ સંક્રમણના કેસો અને મૃત્યુ પામતા દર્દીઓના આંકડાઓમાં પણ નોંધપાત્ર ઘટાડો નોંધાઈ રહ્યો છે. દર્દીઓની સાજા થવાની સંખ્યામાં વધારો થતાં એક્ટિવ કેસો 18 લાખની અંદર આવી ગયા છે. દેશમાં રિકવરી રેટ હાલમાં 92.8 ટકા છે.
ગુરુવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,34,154 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 2,887 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,84,41,986 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 22,10,43,693 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.