Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં સતત 20 દિવસમાં કોરોનાથી સંક્રમિત થનારા લોકોની તુલનામાં કોરોનાને મ્હાત આપનારા દર્દીઓની સંખ્યા વધારે નોંધાઈ છે. દર્દીઓના રિકવરી રેટમાં પણ સુધારો થતાં તે 92.48 ટકાએ પહોંચી ગયો છે. છેલ્લા 24 કલાકમાં એક્ટિવ કેસોમાં 1 લાખથી વધુનો ઘટાડો નોંધાયો છે. દેશમાં હાલ પોઝિટિવિટી રેટ 6.57 ટકા છે જે સતત 9 દિવસથી 10 ટકાથી નીચે છે.
કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા બુધવારે જાહેર કરવામાં આવેલા આંકડાઓ મુજબ, છેલ્લા 24 કલાકમાં દેશમાં 1,32,788 નવા (Corona Positive Cases) પોઝિટિવ કેસો નોંધાયા છે. આ ઉપરાંત કોવિડ-19 (COVID-19)ના કારણે 3,207 દર્દીઓએ પોતાના જીવ ગુમાવ્યા છે. દેશમાં હવે કુલ સંક્રમિતોની સંખ્યા વધીને 2,83,07,832 થઈ ગઈ છે. બીજી તરફ, દેશમાં કુલ 21,85,46,667 લોકોને કોરોના વેક્સીન (Corona Vaccine)ના ડોઝ આપવામાં આવ્યા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ