દેશમાં 24 કલાકની અંદર જ કોરોના વાયરસના નવા 1 લાખ 31 હજાર 787 પૉઝિટિવ કેસ નોંધાયા
દેશમાં કોરોના વાયરસદરરોજ રેકોર્ડ તોડી રહ્યો છે. શુક્રવારે સવારે કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી જાહેર કરવામાં આવેલા આંકડા પર નજર કરીએ તો કોરોનાએ રેકોર્ડ તોડ્યો છે. દેશમાં 24 કલાકની અંદર જ કોરોના વાયરસના નવા 1 લાખ 31 હજાર 787 પૉઝિટિવ કેસ નોંધાયા છે. આ દરમિયાન 802 દર્દીએ જીવ ગુમાવ્યો છે. જોકે, આ સમયગાળા દરમિયાન 59,258 લોકો સાજા થયા છે. આ પહેલા એક દિવસમાં 1 લાખ 26 હજાર 265 લોકો સંક્રમિત થયા હતા.