Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

ભારતમાં કોરોના વકરતો જાય છે. દેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાના 1,17,100 નવા કેસ સામે આવ્યા છે. બુધવારની સરખામણીમાં આ કેસ 28.8% વધુ છે. બુધવારે દેશમાં કોરોનાના 90,000થી પણ વધુ કેસ મળ્યા હતા. ભારતમાં 7 મહિના બાદ 1 લાખને પાર નવા કેસ નોંધાયા છે. આ પહેલા 6 જૂનના એક લાખ ઉપર કેસ નોંધાયા હતા.
દેશમાં કોરોનાના અત્યારસુધીમાં 3,52,26,386 કેસ સામે આવી ચૂક્યા છે. દેશમાં 5 સૌથી સંક્રમિત રાજ્યોની વાત કરીએ, તો મહારાષ્ટ્રમાં 36265 કેસ, પશ્ચિમ બંગાળમાં 15421 કેસ, દિલ્હીમાં 15097 કેસ, તમિલનાડુમાં 6983 કેસ, કર્ણાટકમાં 5031 કેસ નોંધાઈ ચૂક્યા છે. ભારતમાં કુલ કેસોમાં 67.29% નવા કેસ આ પાંચ રાજ્યોમાંથી મળ્યા છે, જ્યારે કુલ કેસના 30.97% કેસ મહારાષ્ટ્રમાં નોંધાયા છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ