દેશમાં કોરોના હવે કાળ બનતો જાય છે. અત્યાર સુધીમાં સૌથી વધુ 1 લાખ 15 હજાર 262 કેસ નોંધાયા છે. એક જ દિવસમાં 1 લાખ 15 હજારને પાર થયા કોરોનાના કેસ. કોરોનાએ એક જ દિવસમાં લીધો 630 દર્દીઓનો ભોગ અને સૌથી વધુ મહારાષ્ટ્રમાં 55 હજાર 469 કેસ પોઝિટિવ આવ્યા છે તો 297ના મોત થયા છે. છત્તીસગઢમાં 9921, કર્ણાટકમાં 6150 કેસ નોંધાયા. જણાવવું રહ્યું કે વિશ્વમાં એક દિવસમાં સૌથી વધુ કેસ ભારતમાં નોંધાયા છે. આ સાથે જ
ભારતમાં 1.15 લાખને પાર કેસ જતા રહ્યા છે. બીજા નંબરે બ્રાઝિલમાં 82 હજારથી વધુ કેસ નોંધાયા છે.