દેશમાં કોરોના સંક્રમણની બીજી લહેર ની અસર ઘણી ઓછી થઈ ગઈ છે. 24 કલાકમાં નોંધાતા આંકડાઓ મુજબ હાલમાં એક્ટિવ કેસો ની સંખ્યા ઘટીને 15 લાખથી પણ ઓછી થઈ ગઈ છે, જે એક સમયે 35 લાખથી પણ વધુ હતી. ભારતમાં કોવિડ-19નો રિકવરી રેટ સુધરીને 93.7 ટકા થઈ ગયો છે. બીજી તરફ, કોરોના વેક્સીનેશન અભિયાન ને વેગ મળતાં વધુ લોકો કોરોનાની રસી લઈ રહ્યા છે.