કોરોના સંકટ ચ્ચે એક સારા સમાચાર સામે આવ્યા છે. સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયાના CEO અદાર પૂનાવાલા એ દાવો કર્યો છે કે કોરોનાની રસી જલ્દી લોકો માટે ઉપલબ્ધ થશે. પૂનાવાલાએ ગુરુવારે કહ્યું હતું કે ઓક્સફર્ડCOVID -19 રસી હેલ્થ વર્કર્સ અને વૃદ્ધો માટે ફેબ્રુઆરી 2021 સુધીમાં અને સામાન્ય જનતા માટે એપ્રિલ સુધીમાં ઉપલબ્ધ થઈ શકે છે.
2024 સુધીમાં બધાને મળશે
રસીની કિંમત અંગે જણાવતા તેમણે કહ્યું કે અંતિમ પરીક્ષણના પરિણામો અને Regulatory approval ના આધારે સામાન્ય જનતાને બે જરૂરી ડોઝ માટે વધુમાં વધુ 1000 રૂપિયા ચૂકવવા પડશે. હિન્દુસ્તાન ટાઈમ્સ લીડરશીપ સમિટ (HTLS) 2020માં બોલતા પૂનાવાલાએ કહ્યું કે 2024 સુધીમાં દરેક ભારતીયને કોરોના વેક્સિન મૂકાઈ જાય તેવી શક્યતા છે.