બેથી 18 વર્ષના બાળકોને કોરોના વેક્સીન આપવાની મંજૂરી મળી ગઈ છે. કોવિડ-19 પર બનેલી સબ્જેક્ટ એક્સપર્ટ કમિટીએ ભારત બાયોટેકની કોવેક્સીનને 2-18 વર્ષની વયજૂથના બાળકો માટે ઈમરજન્સી ઉપયોગની મંજૂરી આપી દીધી છે. સરકાર તરફથી આ વેક્સીનને લઈને જલ્દી ગાઈડલાઈન જાહેર કરવામાં આવશે. બાળકોને આ કોરોના રસીના બે ડોઝ આપવામાં આવશે.