કોવિડ 19 ની રસીના ક્લિનિકલ રિસર્ચ માટે ગુજરાતમાં પણ તૈયારીઓ શરૂ કરાઈ છે. રાજ્યની પાંચ મેડિકલ કોલેજોને ક્લિનિકલ ટ્રાયલ માટે મંજૂરી અપાઈ છે. તમામ કોલેજ સંલગ્ન હોસ્પિટલોને ક્લિનિકલ ટ્રાયલ માટે તૈયારીઓ કરવા સૂચના આપી દેવાઈ છે. ભારત બાયોટેક (Bharat Biotech) દ્વારા તૈયાર થયેલી કોવેક્સિન-TM (covaccine) નામની રસી માટે ક્લિનિકલ ટ્રાયલની મંજૂરી અપાઈ છે. ગુજરાત સરકારે હાલ આ રસીના પરિક્ષણ એટલે કે ટ્રાયલ માટે રાજ્યની પાંચ મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલોમાં આ ટ્રાયલ શરુ કરવા માટે પરવાનગી આપી છે.
આ 5 મેડિકલ કોલેજમાં થશે ટ્રાયલ
બીજે મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ
GMERS કોલેજ સંલગ્ન હોસ્પિટલ, સોલા
GMERS સંલગ્ન હોસ્પિટલ, ગાંધીનગર
એમ કે શાહ મેડિકલ કોલેજ, ચાંદખેડા
SGVP મેડિકલ કોલેજ સંલગ્ન હોસ્પિટલ