કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે શુક્રવારે જણાવ્યું હતું કે, દેશમાં અપાનારી કોરોનાની રસી અન્ય દેશો દ્વારા વિકસાવાયેલી કોઈપણ રસી કરતાં અસરકારક હશે. જોકે દેશના નાગરિકોને કોરોનાની રસી લેવાની ફરજ પાડવામાં નહીં આવે. કોરોનાની રસી નાગરિકોએ સ્વૈચ્છિક રીતે લેવાની રહેશે. કોરોનાના સંક્રમણ સામે મજબૂત રોગ પ્રતિકારક શક્તિ વિકસાવવામાં મદદરૂપ થવા માટે ભૂતકાળમાં કોરોનાથી સંક્રમિત થયા હોય કે ન થયા હોય તેને ધ્યાનમાં લીધા વિના એન્ટિ કોરોના વાઇરસ વેક્સિનના સંપૂર્ણ ડોઝ લેવા સલાહ ભર્યાં છે. કોરોનાની રસીનો બીજો ડોઝ લીધાના બે સપ્તાહ પછી વ્યક્તિના શરીરમાં સંરક્ષણાત્મક સ્તરે એન્ટિબોડી વિકસે છે.