Know your world in 60 words - Read News in just 1 minute
હોટ ટોપીક
Select the content to hear the Audio

પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી કોરોના વેક્સીનને લઈને સોમવારે બધા રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરશે. આ બેઠક સોમવારે સાંજે 4 વાગે થશે. જેમાં કોવિડ-19 વેક્સીનની રણનીતિને લઈને રાજ્યના મુખ્યમંત્રીઓ સાથે ચર્ચા કરવામાં આવશે. કેન્દ્રીય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી ડો. હર્ષવર્ધને શુક્રવારે કહ્યું કે કોવિડ-19 સામે પ્રાથમિકતા વાળા લોકોના ટિકાકરણ પછી જલ્દી બધી વસ્તીનું ટિકાકરણ હકીકત બનશે. રાજીવ ગાંધી હોસ્પિટલમાં કોવિડ-19 ટિકાકરણ પૂર્વાભ્યાસની સમીક્ષા કર્યા પછી પત્રકારો સાથેની વાતચીતમાં હર્ષવર્ધને કહ્યું કે ટિકાકરણના સંભવિત લાભાર્થીઓની શોધ કરવા માટે નવા કોવિડ-19 મંચની શરૂઆત કરી છે અને સાથે તેમને ઇલેક્ટ્રોનિક પ્રમાણ પત્ર જારી કરી રહી છે.
 
આજની વાત

હેડલાઈન્સ

ગુડ ન્યુઝ

રાજનીતિ

ભારત

વિશ્વ