એક તરફ જ્યાં દુનિયા આ વર્ષના અંત કે આગામી વર્ષની શરૂઆત સુધી કોરોના વેક્સિન (Coronavirus Vaccine) આવવાની આશા રાખીને બેઠા છે, સ્વસ્થ લોકોએ વેક્સિન માટે 2022 સુધી રાહ જોવી પડી શકે છે. સૌથી પહેલા વેક્સિન હેલ્થ વર્કર્સને અને તેવા લોકોને આપવામાં આવશે જેને ઇન્ફેક્શનનો ખતરો વધુ હશે. વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO)એ આ વિશે જાણકારી આપી છે કે વેક્સિન માટે કોને પ્રાથમિકતા આપવામાં આવશે. ઓનલાઇન આયોજીત એક સવાલ-જવાબ કાર્યક્રમમાં WHOના ચીફ વૈજ્ઞાનિક સૌમ્યા સ્વામિનાથનએ કહ્યું કે, વર્ષ 2021ના આખરી સુધી એક અસરકાર વેક્સિન જરૂર આવી જશે પરંતુ તેની માત્રા સીમિત હશે.