ચૂંટણી રાજ્ય પશ્ચિમ બંગાળમાં મહિલા દિન નિમિત્તે મુખ્ય પ્રધાન અને ટીએમસી સુપ્રીમો મમતા બેનરજીએ શક્તિ પ્રદર્શન કર્યું હતું. સાથે જ મમતાએ કેન્દ્ર અને ઉત્તર પ્રદેશ સરકાર પર નિશાન સાધ્યું હતું. મમતાએ કહ્યું હતું કે નરેન્દ્ર મોદી પહેલા કેન્દ્રમાં સરકાર સંભાળીને બતાવે પછી પશ્ચિમ બંગાળ આવે. સાથે તેમણે કહ્યું હતું કે કોરોનાની રસીને મોદી રસી બનાવી દેવામાં આવી છે.