માત્ર ૧૯ દિવસમાં દેશના ૪૪,૪૯,૫૫૨(૪૫ લાખ) લોકોને કોરોના માટેની રસી આપી દેવામાં આવી છે તેમ કેન્દ્રીય આરોગ્ય મંત્રાલયે એક નિવેદનમાં જણાવ્યું છે. ભારત સમગ્ર વિશ્વમાં સૌથી ઝડપથી વેક્સીન આપી રહ્યું છે. ભારતે ૪૦ લાખ લોકોને માત્ર ૧૮ જ દિવસમાં વેક્સીન આપી દીધી હતી.
મંત્રાલયે વધુમાં જણાવ્યું છે કે ઘણા દેશોને ૪૦ લાખ લોકોને વેક્સીન આપવામાં ૬૫ દિવસ લાગ્યા છે. ભારતે સમગ્ર દેશમાં ૧૬ જાન્યુઆરીથી રસીકરણ અભિયાનની શરૃઆત કરી હતી.