ભારતમાં સપ્ટેમ્બર સુધીમાં બાળકોનુ રસીકરણ શરુ થાય તેવી શક્યતા છે.એમ્સના ડાયરેક્ટર ડો.રણદીપ ગુલેરિયાએ આજે સવારે તેની જાણકારી આપતા કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણની ચેન તોડવા માટે આ એક મહત્વનુ પગલુ હશે.
તેમણે કહ્યુ હતુ કે, ભારત બાયોટેક દ્વારા બાળકોની રસી માટે પરીક્ષણ થઈ રહ્યા છે અને તેના પરિણામો સપ્ટેમ્બર સુધીમાં જાહેર કરવામાં આવશે.ફાઈઝર વેક્સીનને પહેલા જ આ માટે એપ્રુવલ આપી દેવમાં આવ્યુ છે.સપ્ટેમ્બરથી બાળકોનુ કોરોના રસીકરણ શરુ થઈ જાય તેવી આશા છે.
બીજી તરફ ઝાયડસ કેડિલાએ પણ 12 થી 18 વર્ષના બાળકો માટેનુ પરિક્ષણ પુરુ ખરી લીધુ છે.અમદાવાદની આ કંપનીએ 1 જુલાઈએ ઈમરજન્સી ઉપયોગ માટે મંજૂરી માંગી હતી.જેના પર હજી કાર્યવાહી ચાલી રહી છે.