નવા વર્ષના આગમનની સાથે દેશમાં કોરોનાની રસી મળવાના પણ સારા સંકેત આવી રહ્યા છે. સ્વાસ્થ્ય મંત્રાલય દ્વારા વર્ષ ૨૦૨૦ના અંતિમ દિવસે યોજવામાં આવેલી મહત્ત્વની બેઠકમાં ખૂબ જ મોટો નિર્ણય કરવામાં આવ્યો હતો. બેઠક પછી સ્વાસ્થ મંત્રાલયે જણાવ્યું હતું કે, બીજી જાન્યુઆરી ૨૦૨૧ના રોજ દેશના તમામ રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં કોરોનાની રસીનું ડ્રાય રન યોજવામાં આવશે.