સમગ્ર વિશ્વ કોરોના વાયરસને નાથવા માટે તમામ પ્રયાસો કરી રહ્યું છે અને દેશ -વિદેશના વૈજ્ઞાનિકો (Scientist) આ માટે રિચર્સ કરી રહ્યા છે. કોરોનાના પ્રથમ અને બીજા ડોઝ માટે જુદી જુદી રસીઓના ઉપયોગને લઈને વિશ્વભરમાં ઘણા ટ્રાયલ શરૂ કરવામાં આવ્યા છે. ત્યારે ઇન્ડિયન કાઉન્સિલ ઓફ મેડિકલ રિસર્ચ (Indian Council of Medical Research) એ એક ખૂબ જ મહત્વપૂર્ણ માહિતી શેર કરી છે.
ICMR એ એક નિવેદનમાં જણાવ્યુ હતુ કે, કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનના મિશ્ર ડોઝને લઈને સકારાત્મક પરિણામો આવ્યા છે. ICMR એ દાવો કર્યો છે કે, કોવેક્સિન અને કોવિશિલ્ડ વેક્સિનના મિક્સ ડોઝ અસરકારક સાબિત થયો છે.