હાલ સમગ્ર વિશ્વ કોરોના વાયરસથી બચવા માટે અસરકારક વેક્સીન બનાવવામાં વ્યસ્ત છે ત્યારે ભારત માટે પણ આ જીવલેણ કોરોના વાયરસની રસી અને તેના નાગરિકોને આ રસી આપવા પાછળ થનાર સંભવિત ખર્ચ પણ ચિંતાનો વિષય છે કારણ કે, ભારત વિશ્વમાંથી વધુ વસ્તી ધરાવતો બીજા સૌથી મોટો દેશ છે. જાણકાર સુત્રોના જણાવ્યા અનુસાર ભારત સરકારે કોરોના વાયરસની વેક્સીન માટે અલબત્ત 7 અબજ ડોલરની જોગવાઇ કરી છે. ભારતીય ચલણમાં ગણીયે તો ભારત સરકારે કોરોના વાયરસની રસ આપવા માટે લગભગ 50,000 કરોડ રૂપિયા ખર્ચી શકે છે.