કોરોના વાયરસ વિરુદ્ધ રસીને જ સૌથી મોટું હથિયાર ગણવામાં આવી રહ્યું છે અને દેશમાં 18 વર્ષથી વધુ ઉંમરના લોકોને રસી આપવામાં આવી રહી છે. આ બધા વચ્ચે કેન્દ્ર સરકાર તરફથી બનાવવામાં આવેલી પેનલે ભારતમાં કોરોના રસી આપ્યા બાદ પહેલા મોતની પુષ્ટિ કરી છે.
કેન્દ્ર સરકારની પેનલના રિપોર્ટમાં એ વાત સામે આવી છે કે રસી લીધા બાદ 68 વર્ષના એક વૃદ્ધનું મોત નિપજ્યું છે. વૃદ્ધને 8 માર્ચ 2021ના રોજ રસીનો પહેલો ડોઝ આપવામાં આવ્યો હતો. જેના થોડા દિવસ બાદ તેમનું મોત થયું હતું.