કોરોના મહામારી દરમિયાન દેશભરમાં રસિકરણ અભિયાન ચલાવવામાં આવ્યું છે. જોકે લોકોને ફરજિયાત રસી લેવા માટે દબાણ કરવામાં આવી રહ્યું હોવાનો દાવો કેટલાક અહેવાલોમાં કરાયો હતો. જેને પગલે સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે કોઇ પણ વ્યક્તિને કોરોના વિરોધી રસી લેવા માટે મજબૂર ન કરી શકાય. સુપ્રીમ કોર્ટમાં રસીને ફરજિયાત કરવાની માગણી કરાઇ હતી જેને નકારી દેવામાં આવી છે.