દેશમાં આજે કોરોના વેક્સીનના અભિયાનની શરૂઆત કરવામાં આવી છે. વેક્સીનને લઈને લોકોમાં અનેક શંકા હોય છે. આ શંકાઓને દૂર કરવા માટે AIIMSના ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ ટીવી કેમેરા સામે રસી મૂકાવી હતી. ડૉક્ટર ગુલેરિયા દેશમાં કોરોના ટાસ્ક ફોર્સના વડા છે. વડાપ્રધાન મોદીએ આજે કોરોના વેક્સીન અભિયાનની ઔપચારિક શરૂઆત કરાવી હતી.
આજે દિલ્હીની એમ્સ ખાતે કોરોના વાયરસની પ્રથમ રસી મૂકવામાં આવી હતી. આ દરમિયાન એમ્સ ડિરેક્ટર ડૉક્ટર રણદીપ ગુલેરિયાએ પણ વેક્સીન લીધી હતી. આ પ્રસંગે કેન્દ્રીય સ્વાસ્થ્ય તેમજ પરિવાર કલ્યાણ મંત્રી ડૉક્ટર હર્ષવર્ધન પણ હાજર રહ્યા હતા.