ઉત્તરાખંડ સરકાર કોરોનાના વધતા જતા કેસોને લઈને એલર્ટ મોડ પર છે. મુખ્યપ્રધાન પુષ્કર સિંહ ધામીએ યુપી, દિલ્હી સહિત દેશના અન્ય રાજ્યોમાંથી આવતા મુસાફરો માટે નિયમો કડક કર્યા છે. CM ધામીએ કહ્યું કે આ તમામ રાજ્યોમાંથી આવતા મુસાફરોનો એરપોર્ટ અને રેલવે સ્ટેશનો પર કોરોના ટેસ્ટ થવો જોઈએ. ઉલ્લેખનીય છે કે રાજ્યમાં ફરી કોરોનાએ માથુ ઉંચક્યુ છે, જેને કારણે સાવચેતીના ભાગ રૂપે સરકાર દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.