દેશમાં કોરોના વાયરસની બીજી લહેરથી ચિંતા વધી છે. ખુદ કેન્દ્ર સરકાર ચિંતામાં છે. આ દરમિયાન કેન્દ્ર સરકારે મંગળવારે રાજ્યોને ચેતવણી ઊચ્ચારી છે કે, કોરોના મહામારીની બીજી લહેરમાં સ્થિતિ ખૂબ ખરાબ થઈ રહી છે. કેન્દ્ર સરકારે કહ્યુ કે આખો દેશ ખતરામાં છે ત્યારે બેદરકારી પોષાય તેમ નથી. કેન્દ્ર સરકારે કહ્યુ કે, કોવિડ-19થી સૌથી વધારે પ્રભાવિત જિલ્લાઓમાં મહારાષ્ટ્રના આઠ અને દિલ્હી પણ એક જિલ્લા તરીકે આ યાદીમાં શામેલ છે. કેન્દ્ર સરકારે આવી સ્થિતિમાં તમામ રાજ્યોના કૉન્ટેક્ટ ટ્રેસિંગ વધારવાની તેમજ વેક્સીનેશન કવરેજ (Covid Vaccination Drive) 100 ટકા સુધી કરવાની સૂચના આપી છે.