કોરોના વાઇરસને કારણે મૃત્યુ પામનારાની સંખ્યા હવે ધીમે ધીમે ઘટવા લાગી છે. 17 રાજ્યો-કેન્દ્ર શાસિત પ્રદેશમાં છેલ્લા 24 કલાકમાં કોરોનાને કારણે એક પણ વ્યક્તિનું મોત નથી નિપજ્યું.
જ્યારે 13 રાજ્યો અને કેન્દ્ર શાસિત પ્રદેશોમાં એકથી પાંચ લોકો આ સમયગાળા દરમિયાન કોરોનાને કારણે મોતને ભેટયા છે. બીજી તરફ ભારતમાં અત્યાર સુધીમાં 80 લાખ લાભાર્થીઓને કોરોનાની રસી આપવામાં આવી ચુકી છે. બીજી તરફ હિમાચલમાં રસી લીધા બાદ પણ ત્રણ ડોક્ટરનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.