કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીને હળવા તાવના લક્ષણો જોવા મળ્યા હતા. એ પછી તેમનો કોરોના ટેસ્ટ થયો હતો. તેમનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. સોનિયા ગાંધી ક્વોરન્ટાઈન થયા હતા. તેમના સંપર્કમાં આવેલા ઘણાં નેતાઓ અને કાર્યકરોને કોરોના થયાનું જણાયું હતું. છેલ્લાં થોડા દિવસથી સોનિયા ગાંધી કોંગ્રેસના નેતાઓ અને કાર્યકરો સાથે ચિંતન શિબિર કરી રહ્યા હતા.