કોરોના કાળમાં પણ ગુજરાતના ઉદ્યોગોનો ગ્રૉથ અવિરત રહ્યો છે. આનો સંપૂર્ણ શ્રેય ગુજરાતના સીએમ મુખ્યમંત્રી (Gujarat CM Vijay Rupani) તેમજ ઇન્ડસ્ટ્રી અને માઇન્સ વિભાગના ACS મનોજ દાસ (Manoj Das)ને જાય છે. એપ્રિલથી સપ્ટેમ્બર 2020 સુધીમાં ગુજરાતમાં 1.19 લાખ કરોડ રૂપિયાનું વિદેશી રોકાણ આવ્યું છે. આ વિદેશી મૂડીરોકાણ એ સમગ્ર દેશના રાજ્યોએ મેળવેલા કુલ મૂડીરોકાણના 53 ટકા છે. કોરોના સંક્રમણના સમયમાં પણ ગુજરાતે ઔદ્યોગિક વિકાસ (Industrial growth)માં મોખરાનું સ્થાન મેળવ્યું છે અને આત્મનિર્ભર ભારત (Atmanirbhar Bharat)ના નિર્માણમાં સિંહફાળો આપ્યો છે.