દેશ અને દુનિયામાં કોરોના વાયરસ નામની જીવલેમ બિમારીએ હાહાકાર મચાવી રહ્યો છે અને લાખો લોકોએ જીવ ગુમાવ્યો છે. વાયરસનું સંક્રમણ છે કે નહીં તે જાણવા માટે દુનિયામાં દરરોજ કરોડો લોકોનું કોરોના ટેસ્ટિંગ કરવામાં આવી રહ્યુ છે. હવે એક નવા સંશોધન મુજબ ટૂંક સમયમાં સ્માર્ટફોનથી જ કોરોના ટેસ્ટિંગ થઇ શકશે અને 30 મિનિટમાં જ ટેસ્ટનો રિપોર્ટ પ્રાપ્ત થઇ જશે.
વર્ષ 2020નું નોબેલ પારિતોષિક મેળવનારા મહિલા વિજ્ઞાની જેનિફર ડૌડનાએ વધુ એક મહત્વપૂર્ણ સંશોધન કર્યું છે. સેલ જર્નલમાં પ્રસિદ્ધ થયેલા અહેવાલમાં દાવો થયો હતો કે ટૂંક સમયમાં સ્માર્ટફોનની મદદથી કોરોનાનું ટેસ્ટિંગ થઈ શકશે. ૩૦ જ મિનિટમાં રીઝલ્ટ આવી જશે.